18 March 2015

CREATIVITY CORNER

2

સ્કુલ માં કરી શકાય તેવી CREATIVE ACTIVITIES ના ફોટોસ











































------------------------------------------------------------


CREATIVITY CORNER

1

 ●●નવતર પ્રયોગ●●

《》 રામગઢી પ્રા.શાળા 《》

《》 તા.મેઘરજ જિ.અરવલ્લી 《》

☆ શાળા પંચાયત ની ચૂંટણી ☆

             શિક્ષક મિત્રો મારી શાળા મા પ્રથમ સત્રના પ્રારંભે "શાળા પંચાયત ની ચૂંટણી" યોજવામા આવી હતી.... 

        આ ચૂંટણી લોકશાહી ઢબે યોજાઇ હતી... જેમા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. ઉમેદવારો એ FORM  ભરી પોતાની દાવેદારી નોધાવી હતી... ચૂંટણી અધિકારી, પ્રમુખ અધિકારી,પોલિંગ અધિકારી, મતદાન એજન્ટો વગેરે ની નિમણૂંક કરી લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી હતી..  બે દિવસ બાદ પરિણામ જાહેર કરી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
         
            આનો ફાયદો એ થયો કે બાળકો ભારતની ચૂંટણી પ્રકિયા થી વાકેફ થયા તથા મતદાન નું મહત્વ સમજયા......

             આપ પણ આપની શાળામાં નવા સત્ર માં આવી   "CREATIVE ACTIVITY" કરી શકો તે હેતુ થી મારા શૈક્ષણિક બ્લોગના CREATIVE CORNER  વિભાગ માં કેટલાક 
ફોટો સાથે સાથે જાહેરનામું,ઉમેદવાર નું FORM તથા મતપત્ર નો નમુનો મુકેલ છે જે તમને ખુબ ઉપયોગી થશે...
           જો આપ પણ આપની  શાળામા  આવી   CREATIVE ACTIVITIES કરતા હોય અને તેને દેશ અને દુનિયા સમક્ષ મુકવા માંગતા હોય તો મને મારા   WHATSAPP NO.  પર  ACTIVITY ના ફોટા મોકલવા વિનંતી...    તમારા અને તમારી શાળાનાં નામ સાથે મારા શૈક્ષણિક બ્લોગ પર PHOTOGRAPHS  મુકવામા  આશશે...આપના દ્મરા બીજાને પ્રેરણા મળશે..આ કાર્ય માં સહયોગ આપશો તેવી અપેક્ષા સહ....

આપનો આભારી..

દિપક આર.પટેલ
ઉ.શિ.રામગઢી પ્રા.શાળા
તા.મેઘરજ  જિ.અરવલ્લી
Whats App No. 9979393751







જાહેરનામું


ઉમેદવાર નું FORM 


મતપત્ર





No comments:

Post a Comment